educratsweb logo


1 લાખ રૂપિયાનું ઇલેક્ટ્રિસિટી બિલ ભરવા એક્ટર અર્શદ વારસી પોતાનાં પેન્ટિંગ્સ વેચવા તૈયાર થઇ ગયો


આ મહિને આવેલા ઇલેક્ટ્રિસિટી બિલમાં લાખો રૂપિયાનો વધારો જોઈને તાપસી પન્નુ, સોહા અલી ખાન, હુમા કુરેશી અને રાજ કુન્દ્રા સહિત ઘણા સેલેબ્સ પોતાની રોષ દેખાડી રહ્યા છે. આ દરમિયાન એક્ટર અર્શદ વારસી પણ પોતાનું 1.03 લાખ રૂપિયાનું બિલ ચૂકવવા માટે પોતાની પેન્ટિંગ્સ વેચવાનું વિચારી રહ્યો છે. એટલું જ નહિ પણ આવી જ પરિસ્થતિ રહેશે તો એક્ટરે પોતાની કિડની વેચીને બિલ ભરવાની પણ તૈયારી કરી લીધી છે.

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/arshad-warsi-wants-to-sell-his-pants-to-pay-electricity-bill-of-1-lakh-rupees-said-kidney-is-saved-for-next-month-127483534.html

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું, ચાહકો ઈમોશનલ થયાં


સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.આ ફિલ્મમાં સંજના સાંઘી છે. સંજનાએ સુશાંત સાથે સેટ પર સમય પસાર કર્યો હતો અને મિત્ર હોવાને નાતે તેને સપોર્ટ પણ કર્યો હતો. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સંજનાએ તે સમયને યાદ કર્યો હતો.

શું છે ફિલ્મના ટ્રેલરમાં?
પહેલાં આ ફિલ્મ ‘કીઝી ઔર મૈની’ના નામથી બનાવવામાં આવી હતી. જોકે, ફેબ્રુઆરી 2019માં ફિલ્મનું નામ બદલવામાં આવ્યું હતું અને ‘દિલ બ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/sushant-singh-last-film-dil-bechara-trailer-launch-today-127483467.html

શિલ્પા શેટ્ટી શાકાહારી બની, કહ્યું- આ આપણાં તથા પૃથ્વીના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ પરિવર્તન છે


શિલ્પા શેટ્ટીએ હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં શિલ્પા દીકરા વિઆન સાથે ફાર્મમાં જોવા મળે છે. વીડિયો શૅર કરીને એક્ટ્રેસે કહ્યું હતું કે તે તથા તેનો પરિવાર શાકાહારી બની ગયો છે. વીડિયોમાં શિલ્પા શેટ્ટી ખેતરમાં શાકભાજી લેતી જોવા મળે છે. શિલ્પાના મતે, આ પરિવર્તન લાવવું તેના માટે ઘણું જ મુશ્કેલ હતું અને એક સમયે તેનું લાગતું હતું કે શાકાહારી બનવું અશક્ય છે. જોકે, તે પોતાના નિર્ણયમાં મક્

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/shilpa-shetty-becomes-a-vegetarian-says-this-is-the-best-change-for-our-health-and-the-health-of-the-planet-127483501.html

અફવાઓથી દુઃખી થઈને દિશા સલિયનના પરિવારે કહ્યું, આવું તમારી દીકરી સાથે થાય તો તમને કેવું લાગે?


સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સલિયનના અવસાનની પોલીસ તપાસ ચાલી રહી છે. દિશાએ આત્મહત્યા કરી હતી અને તે સંદર્ભે સુશાંતની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, સુશાંતે પણ દિશાના અવસાનના છ દિવસ બાદ જ આત્મહત્યા કરી લેતા અનેક વાઈરલ થિયરી સામે આવી છે. આ થિયરીમાં દિશાનું નામ ઘણાં લોકો સાથે સાંકળવામાં આવ્યું છે. હવે, દિશાના પરિવારે એક ઈમોશનલ નોટ શૅર કરીને આ તમામ થિયરી પર પૂર્ણ વિરામ મૂક્યું છે.

તમારી સાથે આવું થાત તો

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/late-sushant-singh-rajput-ex-manager-disha-salians-family-issues-statement-after-her-death-127483613.html

મુંબઈ પોલીસે ત્રણ કલાક સુધી સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરી


સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં મુંબઈ પોલીસ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી. સૂત્રોના મતે, ભણસાલી સવારે 11 વાગેઘરેથી જુહૂ સ્થિત પોતાની ઓફિસ ગયા હતાં. પછી અહીંયા લીગલ ટીમની સાથે બાંદ્રા પોલીસ સ્ટેશન 12.45 વાગે આવ્યા હતાં.ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસના ગયા અઠવાડિયે સંદર્ભે જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી તથા યશરાજ ફિલ્મ્સ કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માની પ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/mumbai-police-will-question-sanjay-leela-bhansali-today-regarding-sushant-suicide-case-127483357.html

41 વર્ષીય એક્ટર નિક કોર્ડેરો 3 મહિના પછી કોરોના સામે હાર્યો, પત્ની અમાન્ડાએ લખ્યું-‘તારા વગર જીવનની કલ્પના પણ શક્ય નથી’


કોરોનાવાઈરસની ઝપેટમાં દુનિયાના લાખો લોકો આવી ગયા છે. ઘણા સેલેબ્સ પણ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. હોલિવૂડ એક્ટર નિક કોર્ડેરો 3 મહિના સુધી કોરોના સામે જંગ હારી ગયો છે. 41 વર્ષીય એક્ટરનું સોમવારે સવારે મૃત્યુ થયું છે. તેની પત્ની અમાન્ડાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. નિક અને અમાન્ડાને 1 વર્ષનો દીકરો એલ્વિસ છે.

ઈરફાન ખાનનું 29 એપ્રિલના રોજ ન્યૂરોએન્ડ્રોક્રાઈન ટ્યૂમરને કારણે નિધન થયું હતું. તેઓ છેલ્લાં બે વર્ષથી સારવાર કરાવતા હતાં. ઈરફાનના આકસ્મિક અવસાનથી માત્ર પરિવાર જ નહીં બોલિવૂડ તથા ચાહકોને પણ ઘેરો આઘાત લાગ્યો હતો. તેઓ સોશિયલ મીડિયામાં સતત થ્રોબેક તસવીરો શૅર કરતા રહે છે. હાલમાં જ ઈન્સ્ટાગ્રામે ઈરફાનના અકાઉન્ટને મેમરાઈઝ્ડ કર્યું હતું.

શું હોય છે મેમરાઈઝ્ડ અકાઉન્ટ?
મેમરાઈઝ્ડ આઈડીમાં અકાઉન્ટમાં બાયોમાં ‘રિમેમ્બરિંગ’

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/instagram-adds-remembering-to-irrfan-khans-profile-127483546.html

‘ધ ગુડ ધ બેડ એન્ડ ધ અગ્લી’ જેવી ક્લાસિક ફિલ્મોનું અમર સંગીત કમ્પોઝ કરનારા એનિઓ મોરિકોનેનું 91 વર્ષની વયે અવસાન


ઈટાલિયન સંગીતકાર એનિઓ મોરિકોનેનું રોમ ખાતે 91 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. એનિઓ મોરિકોને આમ તો ઈટાલિયન નામ છે, પરંતુ હૉલિવૂડની ‘ધ ગુડ ધ બેડ એન્ડ ધ અગ્લી’ જેવી ક્લાસિક વેસ્ટર્ન મુવીઝ માટે તેમણે આપેલું સંગીત કાળજયી છે અને તમામ લોકોએ કોઈક ને કોઈક તબક્કે તો સાંભળેલું જ હોય છે. એનિઓ મોરિકોને છેક સુધી સક્રિય રહ્યા અને પાંચેક વર્ષ પૂર્વે આવેલી ડિરેક્ટર ક્વેન્ટિન ટેરેન્ટિનોની ફિલ્મ ‘ધ હેટફુલ એઈટ’ માટે એમણે

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/news/enio-morricone-who-composed-immortal-music-for-classic-films-such-as-the-good-the-bad-and-the-ugly-dies-at-91-127483522.html

પવિત્ર રિશ્તાને યુટ્યુબ પરથી હટાવવામાં નથી આવી, સુશાંતની ફિલ્મો પણ OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે


અભિનેતા સુશાંત સિંહના મૃત્યુ પછી સતત ઈન્ડસ્ટ્રીમાં થતા આઉટસાઈડર એક્ટર્સના શોષણના કેસ સામે આવી રહ્યા છે. એક મોટો વર્ગ સુશાંતના કેસની તપાસ માટે CBIની માંગ કરી રહ્યો છે. પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક તત્વો સુશાંતને લઈને ખોટા સમાચાર વાઈરલ કરી રહ્યા છે.

શું વાઈરલઃ દાવો કરવામાં આવી રહ્યો છે કે યુટ્યુબ પરથી સુશાંત સિંહ રાજપૂતની લીડ રોલવાળી સિરિયલ 'પાવિત્ર રિશ્તા'ના તમામ એપિસોડ ડિલીટ કર

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/sacred-relationship-has-not-been-removed-from-youtube-sushants-films-are-also-available-on-ott-platform-127483507.html

ભારત-ચીનના ગલવાન ઘાટીના વિવાદ વચ્ચે આમિર ખાન ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મનું શૂટિંગ લદ્દાખમાં નહિ કરે


ભારત અને ચીનની વચ્ચે આવેલ ગલવાન ઘાટીના વિવાદની અસર આમિર ખાનની નેક્સ્ટ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ પર પડી છે. આમિરે ફિલ્મનું લદ્દાખમાં શૂટિંગ કેન્સલ કરી દીધું છે. ન્યૂઝ વેબસાઈટ મિડ-ડેના રિપોર્ટ પ્રમાણે, આમિરે ડિરેક્ટર અદ્વૈત ચંદન અને પ્રોડક્શન હાઉસ સાથે વાતચીત દરમિયાન લદ્દાખમાં શૂટિંગ ન કરવાનો નિર્ણય લીધો છે. આ શૂટિંગ હવે કારગિલમાં થાય તેવી શક્યતા છે.

‘કાસ્ટ અને ક્રૂ માટે કોરોનાનું કોઈ જોખમ લેવા માગતો

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/aamir-khan-cancels-ladakh-schedule-of-laal-singh-chaddha-post-india-china-clash-may-shift-shoot-to-kargil-127483471.html

શું ચાહકે સુશાંત સિંહ રાજપૂતના નામ પર તારો ખરીદ્યો? સમાચાર વાઈરલ થતાં ચાહકે જાતે જ પૂરી હકીકત જણાવી


સુશાંત રાજપૂતના અવસાનને 22 દિવસ જેટલો સમય પસાર થઈ ગયો છે. જોકે, ચાહકોના મનમાં હજી પણ સુશાંતની યાદો છે. ચાહકો પોત-પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપે છે. થોડાં સમય પહેલાં જ અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુશાંતની એક ચાહકે તેના નામ પર એક તારો ખરીદ્યો છે. જોકે, આ દાવામાં કોઈ સચ્ચાઈ નથી.

તારો ખરીદવાની વાત ક્યાંથી આવી?
અમેરિકાની રક્ષા નામની ચાહકે ટ્વિટર પર 29 જૂનના રોજ સ્ટાર રજિસ્ટ્રીનું એક સર

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/did-the-fan-buy-the-star-in-the-name-of-sushant-singh-rajput-as-the-news-went-viral-the-fan-revealed-the-whole-fact-127483442.html

લૉકડાઉન બાદ વિદેશમાં શૂટ થનારી અક્ષય કુમારની ‘બેલબોટમ’ પહેલી ફિલ્મ, આવતા મહિને ઈંગ્લેન્ડમાં શૂટિંગ કરવામાં આવશે


ભારતમાં તથા વિશ્વના અન્ય દેશોમાં લૉકડાઉન હવે ધીમે ધીમે ખુલી રહ્યું છે. બોલિવૂડ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન, ટીવી શોના શૂટિંગ હવે શરૂ થઈ ગયા છે. ફિલ્મનું શૂટિંગ પણ હવે શરૂ થશે. અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં પોતાની આગામી ફિલ્મ ‘બેલબોટમ’નું શૂટિંગ શરૂ કરવાની વાત કહી હતી. કોરોનાવાઈરસને કારણે માર્ચ મહિનાથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી બંધ હતી. લૉકડાઉન બાદ વિદેશમાં શૂટ થનારી અક્ષય કુમારની આ પહેલી ફિલ્મ છે.આ ફિલ્મનુ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/akshay-kumars-first-film-belbottom-to-be-shot-abroad-after-lockdown-to-be-shot-in-england-next-month-127483406.html

કોરોનાનાં જોખમ વચ્ચે એક્ટર કુણાલ ઠાકુર શૂટિંગ કરવાથી ડર્યો, ‘કસોટી જિંદગી કી 2 શો’ છોડી દીધો


લોકડાઉન અનલોક થયા પછી હવે ટીવી ઇન્ડસ્ટ્રી પાટા પર પાછા આવવાની તૈયારી કરી રહી છે. ઘણી સિરિયલનું શૂટિંગ ચાલુ છે તો ઘણાનું ચાલુ થવાનું છે. છેલ્લા ઘણા દિવસથી ‘કસોટી જિંદગી કી 2’નું શૂટિંગ પણ શરુ થઇ ગયું છે. શોમાં પ્રેરણા અને અનુરાગનો લીડ રોલ નિભાવતા એરિકા ફર્નાન્ડિઝ અને પાર્થ સમથાન પણ સેટ પર પરત આવી ગયા છે. તેની સાથે અન્ય એક્ટર્સ પણ પૂરી સાવધાની રાખીને શૂટિંગ કરી રહ્યા છે પણ આ શોનો માર્ચ મહિનામાં ભાગ બનેલા કુણાલ ઠાકુરે શો છ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/television/news/kasautii-zindagii-kay-2-kunal-thakur-quits-the-show-due-to-covid-19-scare-127483397.html

રણવીર સિંહના જન્મદિવસ પર ચાહકોએ સ્કૂલમાં કમ્પ્યૂટર વહેંચ્યા, દર વર્ષે આ ખાસ દિવસે જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે


રણવીર સિંહનો આજે એટલે કે 6 જુલાઈના રોજ 35મો જન્મદિવસ છે. આ ખાસ દિવસપર એક્ટરનાચાહકોની એક ફૅન ક્લબે જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસમાં મદદ કરવા માટે એક સ્કૂલને કમ્પ્યૂટર ડોનેટ કર્યાં છે. આ ક્લબ 2015થી એક્ટિવ છે. આ ક્લબના સભ્યો પોતાના ફેવરિટ સ્ટારના નામ પર સ્વૈચ્છિક કાર્ય કરે છે. તેઓ દર વર્ષે રણવીરના જન્મદિવસ પર કંઈકને કંઈક કરતા હોય છે. હાલમાં જ તેમણે ‘રણવીર ગ્રામ પોગ્રામ’ના નામથી એક પ્રોગ્રામ શરૂ કર્યો છે. તેમણેમધ્યપ્રદેશના ઈન્દોરની

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/ranveer-singh-birthday-fan-club-donate-a-computer-in-school-127483381.html

ગલી બોય રણવીર સિંહે આઉટ સાઈડર્સની મદદ માટે મ્યુઝિક કંપની શરૂ કરી છે, સંગીતમાં સુશાંત જેવું નહીં થવા દે


રેપરની સ્ટોરી પર આધારિત ફિલ્મ ગલી બોય કર્યા બાદ થોડા જ સમયમાં રણવીર સિંહે તેનો પેશન પ્રોજેક્ટ IncInk (ઇન્કઇન્ક) 2019માં શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટ સાથે જ રણવીર સિંહ એક્ટરમાંથી એન્ટ્રેપ્રેન્યર બની અન્ય એક્ટર્સ સાથે સામેલ થઇ ગયો જેમણે એક્ટિંગ સિવાય બિઝનેસમાં હાથ અજમાવ્યો છે. આજે રણવીર સિંહના બર્થડે પર તેના આ બિઝનેસ વેન્ચરની સ્ટોરી જાણીએ..

IncInk - ઈન્ડિપેન્ડન્ટ મ્યુઝિક કંપની
આ એક ઈન્ડિપેન્ડન્ટ મ્યુઝિક રેકોર્ડ લેબલ છે. ટી સ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/gully-boy-ranveer-singh-has-started-a-music-company-to-help-outsiders-127483356.html

પાયલ રોહતગીનો ખુલાસો, યશરાજના કાસ્ટિંગ ડિરેક્ટરે માત્ર મળવા માટે 5 હજાર રૂપિયા લીધા હતા


સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ અને કેમ્પિંગ જેવા મુદ્દે સતત વિવાદ ચાલી રહ્યો છે. મોટા ફિલ્મમેકર્સ અને પ્રોડક્શન હાઉસ પર આરોપ લાગી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો આગળ આવીને આપવીતી શેર કરી રહ્યા છે. હાલમાં એક્ટ્રેસ પાયલ રોહતગીએ યશરાજ પ્રોડક્શનના કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્મા પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેનું કહેવું છે કે, ઇન્ડસ્ટ્રીમાં નામ હોવા છતાં શાનુએ તેની સાથે એકવાર મળવા માટ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/payal-rohatgi-revealed-yash-rajs-casting-director-took-5-thousand-rupees-just-to-meet-me-127480075.html

સોની રાઝદાને ઇન્સ્ટાગ્રામ પર કમેન્ટ સેક્શન બંધ કર્યું, લખ્યું - ફરી ઓન ત્યારે કરીશ જ્યારે નફરત કરનારાને કોઈ બીજો ટાર્ગેટ મળી જશે


આલિયા ભટ્ટની માતા અને મહેશ ભટ્ટની પત્ની સોની રાઝદાને ઇન્સ્ટાગ્રામ પર કમેન્ટ સેક્શન ઓફ કરી દીધું છે. આ વાતની જાણકારી સોનીએ ખુદ એક પોસ્ટ શેર કરીને આપી છે. તેઓ આ વાતને લઈને દુઃખી છે પરંતુ તેમનું માનવું છે કે જ્યારે આ નફરત કરનારા લોકોને કોઈ અન્ય ટાર્ગેટ મળી જશે ત્યારે તે ફરીથી કમેન્ટ સેક્શન ઓન કરી દેશે.

મીમ શેર કરી પોતાની વાત રજૂ કરી
સોનીએ પોસ્ટમાં એક મીમ શેર કર્યું જેમાં પૃથ્વીના બે ગોળા છે. તેના પર લખ્યું હતું- દુનિયા ત

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/soni-razdan-locked-her-comments-section-on-instagram-127480138.html

અમિતાભ બચ્ચને પિતા સાથેનો ફોટો શેર કરી ગુરુ પૂર્ણિમાની શુભકામના પાઠવી, અનુપમ ખેર, ભૂમિ પેડનેકરે પણ શુભકામના આપી


આજે 5 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા છે. આજના પાવન અવસરે અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર ગુરુ પૂર્ણિમાની શુભકામના આપી છે. તેમણે પિતા હરિવંશ રાય બચ્ચન સાથેનો ફોટો શેર કરી કબીરદાસની પંક્તિ શેર કરી હતી.

અમિતાભ બચ્ચને પોસ્ટમાં કબીરની પંક્તિ લખી તેનો અર્થ પણ સમજાવ્યો હતો. તેમણે લખ્યું કે, ગુરુપૂર્ણિમાના શુભ અવસર પર, ચરણ સ્પર્શ, નમન, આપણા ગુરુ દેવ ગુરુ પરમ... પરમ પૂજ્ય પિતા જી. કબીરદાસે સત્ય કહ્યું છે કે જો ભગવાન નારાજ થઇ જાય તો ગુરુનો

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/amitabh-bachchan-shared-a-photo-with-his-father-and-wished-guru-purnima-127479942.html

સુશાંતે જે કપડાથી ફાંસી લગાવી હતી તેને ટેન્સિલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું, કપડું વજન ઉઠાવી શકે એમ હતું કે નહીં તેની તપાસ થશે


સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં અત્યારસુધી જે રિપોર્ટ્સ સામે આવ્યા છે તેમાં આત્મહત્યા હતી એવી વાત જ સામે આવી છે. પરંતુ હવે પોલીસે ફાંસી માટે વપરાયેલ કપડાને તપાસ માટે મોકલ્યું છે. તેને ટેન્સિલ ટેસ્ટ માટે મોકલ્યું છે. આ ટેસ્ટથી ખબર પડશે કે તે કપડું સુશાંતના શરીરનું વજન ઉઠાવી શકવા લાયક હતું કે નહીં. આનાથી સુશાંતની હત્યા તો નથી થઇને આ વાતની શંકા ફરીવાર દૂર થઇ જશે.

લીલા નાઈટગાઉનથી ફાંસી લગાવી હતી

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/sushant-singh-rajput-suicide-case-cloth-used-by-sushant-singh-to-hang-himself-to-undergo-tensile-test-127480112.html

સુશાંત અને તેની મેનેજરના મૃત્યુ માટે જવાબદાર ગણાવવા બદલ સૂરજ પંચોલીએ સ્પષ્ટતા કરી, કહ્યું- ‘દિશાને ક્યારેય મળવાનું પણ નથી થયું’


થોડા વર્ષ પહેલાં જિયા ખાનનાં મૃત્યુ પછી વિવાદોમાં ઘેરાયેલો સૂરજ પંચોલી એકવાર ફરીથી વિવાદમાં ઘેરાઈ ગયો છે. સુશાંત અને તેની પૂર્વ મેનેજર દિશા સલિયનના બેક ટુ બેક સુસાઈડની પાછળ સૂરજનું નામ આવી રહ્યું છે. એવી વાતો સામે આવે છે કે, દિશા અને સૂરજ રિલેશનશિપમાં હતાં. દિશા ગર્ભવતી હતી, પણ સૂરજને તેની સાથે લગ્ન કરવા નહોતા. આ વાત જ્યારે સુશાંતને ખબર પડી ત્યારે તેણે સ્ટેન્ડ લેવાના પ્રયત્નો કર્યા હતા અને તેને લઈને સૂર

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/suraj-pancholi-gave-the-clarification-on-being-blamed-for-the-death-of-sushant-and-his-manager-saying-i-never-met-disha-127479970.html

સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર 6 જુલાઈના રિલીઝ થશે, ફિલ્મ 24 જુલાઈના ઓનલાઇન સ્ટ્રીમ થશે


સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર 6 જુલાઈના રિલીઝ થવાનું છે. સુશાંત સિંહે મુંબઈના તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેના ફેન્સે તેની આખરી ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવાની માગ કરી હતી. પરંતુ આ ફિલ્મ 24 જુલાઈના રોજ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર દરેક માટે ફ્રીમાં સ્ટ્રીમ થવાની છે. ફિલ્મના ટ્રેલરને લઈને ઘણી રાહ જોવાઈ રહી છે.

સુશાંતનાં મૃત્યુ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મનો વિવાદ શરુ થઇ ગયો છે. આ દરમિયાન તાપસી પન્નુના જૂના ઇન્ટરવ્યૂ સામે આવ્યા છે, જેમાં તેણે કહ્યું છે કે, કંગનાને કામ મળતું નથી અને આથી જ તે નેપોટિઝ્મનો મુદ્દો ઉઠાવે છે. તાપસીના જૂના આર્ટિકલ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યા છે જેમાં કંગનાએ તાપસીને ‘ચાપલૂસ’ કહ્યું છે.

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/kangana-ranaut-slams-taapsee-pannu-for-supporting-nepotism-wrote-shame-on-you-127480060.html

સરોજ ખાનની દીકરી સુકૈનાએ કહ્યું, સલમાન સર હંમેશાં અમારી સાથે એક પરિવારની જેમ ઊભા રહ્યા છે


બોલિવૂડ કોરિયોગ્રાફર સરોજ ખાનનું 3 જુલાઈના રોજ મુંબઈમાં 71 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું. સરોજ ખાને એકવાર જણાવ્યું હતું કે, સ્ટ્રગલ દરમ્યાન સલમાન ખાને તેમની મદદ કરી હતી અને તેમને ફિલ્મ્સ આપવાનું વચન આપ્યું હતું. હવે તેમના ગયા બાદ સરોજ ખાનની દીકરી સુકૈના નાગપાલે સલમાન ખાન વિશે વાત કરી છે. તેણે કહ્યું કે, સલમાન ખાન અને તેનો પરિવાર પછી તે અલવીરા હોય કે અલિઝે, હંમેશાં અમારી સાથે પરિવારની જેમ ઊભા રહ્યા છે

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/saroj-khans-daughter-sukaina-shared-salman-sir-has-always-stood-strong-with-us-as-a-family-127479996.html

ઉદિત નારાયણનો ખુલાસો, 22 વર્ષ ધમકીની બીકમાં પસાર થયા, ઘણીવાર ડિપ્રેશનમાં આત્મહત્યા કરવાનો વિચાર પણ આવ્યો


આજે ઉદિત નારાયણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 40 વર્ષ પૂરા કર્યા છે. આ જ તારીખે 1980માં તેમની પહેલી ફિલ્મ ઉન્નીસ બીસ આવી હતી. રાજેશ રોશને સંગીત આપ્યું હતું. અમિત ખન્ના ગીતકાર હતા. તે સોન્ગ ઉદિત નારાયણે મોહમ્મ્દ રફી સાથે ગાયું હતું. ઇન્ડસ્ટ્રીમાં 40 વર્ષ પૂરા થવાની ખુશીમાં ઉદિત નારાયણ તેમની યુટ્યુબ ચેનલ લોન્ચ કરી રહ્યા છે. આ 40 વર્ષની જર્નીમાં તેમને 2 વાર પદ્મ અવોર્ડ મળ્યા છે. 5 વખત ફિલ્મ ફેર અવોર્ડ મળ્યા છે. 40 ભાષાઓમા

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/udit-narayan-revealed-spent-22-years-under-the-shadow-of-threats-many-times-even-thought-of-suicide-in-depression-127479965.html

કોરોનાકાળમાં TV-OTT પ્લેટફોર્મનો દબદબો, એવરેજ ટાઇમ સ્પેન્ટમાં માર્ચથી લઇને અત્યાર સુધી 60%નો વધારો નોંધાયો


દેશમાં કોરોના વાઇરસની મહામારી ફેલાયા બાદ આજે એકપણ ઇન્ડસ્ટ્રી એવી નથી જેને નુકસાન ન પહોંચ્યું હોય. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીએ પણ કરોડોનું નુકસાન વેઠ્યું છે. તેમજ, ટીવી પર ઘણા શો બંધ કરવાની નોબત આવી ગઈ છે. પરંતુ કોરોનાકાળમાં TV-OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મને મોટો ફાયદો થયો છે. કેટલીક એવી ફિલ્મો છે જે થિયેટર્સને બદલે આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે અને ભવિષ્યમાં થવા જઈ રહી છે. આ બદલાતા ટ્રેન્ડના કારણે દર્શકોની સાથે નવા

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/the-dominance-of-the-tv-ott-platform-in-the-corona-period-the-average-time-span-has-increased-by-60-since-march-127479765.html

સ્મૃતિ ઈરાનીએ પહેલાં સીનનો વીડિયો શૅર કર્યો, કહ્યું, ‘ડિરેક્ટરને મારીમાં વિશ્વાસ નહોતો પરંતુ એકતાએ મદદ કરી હતી’


સ્મૃતિ ઈરાનીએ ટીવી શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ના 20 વર્ષ પૂર્ણ થતાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં સ્મૃતિએ પોતાના શોનો પહેલો સીન યાદ કરીને કેટલીક યાદો શૅર કરી હતી. આ સાથે જ પ્રોડ્યૂસર એકતા કપૂરના આત્મવિશ્વાસના વખાણ કર્યાં હતાં તો એકતાએ કહ્યું હતું કે ગુજરાતમાં ભૂકંપ આવ્યા બાદ લોકો ઘરની બહાર ટીવી સેટ્સ મૂકીને આ સિરિયલ જોતા હતાં.

સ્મૃતિએ કહ્યું હતું, ‘20 વર્ષ પહેલાં સુધા આંટીની સાથે આ સીન મારા પહેલાં સીન્સમ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/television/news/kyunki-saas-bhi-kabhi-bahu-thi-20-years-ekta-kapoor-and-smiriti-irani-shared-memory-127476796.html

સુશાંતના જીજાજીએ નેપોમીટર બનાવવા પાછળનો હેતુ જણાવ્યો, કહ્યું- નફો કરવા માટે બનાવવામાં આવી નથી


સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડને 21 દિવસ થઈ ગયા છે. 14 જૂનના રોજ સુશાંતે પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. તે છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનમાં હતો. સુશાંતના અવસાન બાદથી ચાહકો દાવો કરી રહ્યાં છે કે નેપોટિઝ્મને કારણે સુશાંતની આવી હાલત થઈ. આ વાતને ધ્યાનમાં લઈને સુશાંતના જીજાજી વિશાલ કીર્તિએ થોડાં સમય પહેલાં જ ‘નેપોમીટર’ નામની એક એપ લોન્ચ કરી હતી.

સુશાંતને આ રીતે શ્રદ્ધાંજલિ પાઠવી
વિશાલના મતે, આ એપથીનેપોસ્ટિક ત

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/sushants-brother-in-law-shared-the-purpose-behind-making-the-napometer-saying-not-made-for-profit-127476889.html

સુશાંતનું પહેલા અપમાન કર્યું હવે KRK મગરના આંસુ સારે છે, મનોજ વાજપેઈ સહિતના સેલેબ્સે બૉયકૉટની માગણી કરી


સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી કમાલ રાશિદ ખાન ઉર્ફે KRK દુઃખી થઈને ઈમોશનલ વીડિયો શૅર કરે છે. KRKના મતે સુશાંતે આત્મહત્યા નહોતી કરી પરંતુ તેની હત્યા થઈ હતી. આ દરમિયાન KRKના જૂના વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં KRK સુશાંતની ફિલ્મ તથા તેની ખરાબ રીતે મજાક ઉડાવે છે. KRKનું અચાનક જ બદલાઈ ગયેલું વલણ જોઈને મિલાપ ઝવેરી, મનોજ વાજપેઈ સહિતના સેલેબ્સે ચાહકોને તેનો બૉયકૉટ કરવાની માગણી કરી છે.

હાલમાં જ ફિલ્મમેકર મિલાપ ઝવેરીએ KRKનો એક વીડિયો શૅર કર્યો

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/bollywood-celebs-slams-krk-regarding-sushant-suicide-case-127476868.html

મિત્ર માટે એક્ટરે સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ ‘દિલ બેચારા’ સાઈન કરી હતી


મુકેશ છાબરા તથા સુશાંત સિંહ રાજપૂત વચ્ચે ગાઢ મિત્રતા હતી. આ મિત્રતાને કારણે જ સુશાંતે મુકેશની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ‘દિલ બેચારા’માં કામ કર્યું હતું. ‘કાઈ પો છે’માં મુકેશ છાબરાએ 800 લોકોના ઓડિશનબાદ સુશાંતને પસંદ કર્યો હતો. તે સમયેસુશાંત તથા મુકેશ વચ્ચે મિત્રતા બંધાઈ હતી.

સુશાંતને ઈમોશનલી યાદ કર્યો
મુકેશની ડેબ્યૂ ફિલ્મ ‘દિલ બેચારા’ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ હવે હોટસ્ટાર પર 24 જુલાઈએ સ્ટ્રીમ થશે. સ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/sushant-singh-rajput-signed-dil-bechara-without-reading-the-script-127476678.html

ભૂમિકા ચાવલા હજી પણ સુશાંતના અવસાનના દુઃખમાં, કહ્યું- 20 દિવસ પછી પણ તારા વિચારો આવે છે


ફિલ્મ ઈન્ડસ્ટ્રી સુશાંત સિંહ રાજપૂતના નિધનથી હજી પણ આઘાતમાં છે. સુશાંતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. 20 દિવસ બાદ પણ સુશાંતના કો-સ્ટાર્સ તથા મિત્ર હજી પણ શોકમાંથી બહાર આવી શક્યા નથી. સુશાંતની સાથે ફિલ્મ ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’માં કામ કરનાર ભૂમિકા ચાવલાએ હાલમાં જ એક્ટરને યાદ કરતી પોસ્ટ શૅર કરી હતી. ભૂમિકાએ આ ફિલ્મમાં સુશાંતની બહેનની ભૂમિકા ભજવી હતી.

ભૂમિકા એક્ટર સુશાંતને ભૂલી શકતી નથી
ભૂમિકાએ કહ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/bhumika-chawla-still-in-grief-over-sushants-death-said-even-after-20-days-your-thoughts-come-127476712.html

નવી વાઈરલ થિયરીમાં સૂરજ પંચોલી પર એક્ટરની હત્યાનો આક્ષેપ, પિતા આદિત્યે કહ્યું- આ શું ગાંડપણ છે


સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં અનેક થિયરી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે, આમાંથી જ એક થિયરીમાં આદિત્ય પંચોલીના દીકરા સૂરજ પંચોલી પર સુશાંતની હત્યાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. આટલું જ નહીં સૂરજને સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયનની આત્મહત્યા માટે પણ જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. જોકે, આદિત્ય તથા સૂરજે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યાં હતાં.

પહેલાં વાઈરલ થિયરી પર એક નજર
કહેવામાં આવી રહ્યું છે કે દિશા તથા

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/aditya-pancholi-talked-about-his-son-sooraj-pancholi-regarding-sushant-suicide-case-127476839.html

વિશાલ ભારદ્વાજે ‘વીબી મ્યૂઝિક લેબલ’ શરુ કર્યું, વીડિયોમાં કહ્યું-‘દર મહિને નવું સોન્ગ શેર કરીશ’


સંગીતકાર રેખા ભારદ્વાજ અને વિશાલ ભારદ્વાજે પોતાનું મ્યૂઝિક લેબલ વીબી મ્યૂઝિક લોન્ચ કર્યું છે. વિશાલ ભારદ્વાજે વીડિયો શેર કરીને સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. વિશાલે કહ્યું કે, આ મ્યૂઝિક લેબલ પર હું દર મહિને એક નવું સોન્ગ રિલીઝ કરીશ. 2 જુલાઈએ રિલીઝ કરેલા આ લેબલના ટ્વિટર અકાઉન્ટ પર વિશાલે તેને બનાવવા પાછળનો હેતુ પણ જણાવ્યો હતો.

અજય દેવગન ગલવાન ઘાટી પર ફિલ્મ બનાવશે, ‘મૈદાન’ હવે આવતા વર્ષે રિલીઝ થશે


અજય દેવગને ભારત તથા ચીનના સૈનિકો વચ્ચે ગલવાન વેલીમાં થયેલી હિંસક અથડામણ પર ફિલ્મ બનાવવાનો છે. નોંધનીય છે કેઆ અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતાં.

તરણ આદર્શે ટ્વીટ કરી
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને કહ્યું હતું, ‘અજય દેવગન ગલવાન વેલી પર ફિલ્મ બનાવી રહ્યો છે. ફિલ્મનું ટાઈટલ હજી સુધી નક્કી નથી. 20 ભારતીય જવાનોના બલિદાન પર આ ફિલ્મ આધારિત હશે. સ્ટાર કાસ્ટ હજી નક્કી કરવામાં આવી નથી. અજય દેવગન તથા સિલે

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/ajay-devgn-will-make-a-film-on-galwan-ghati-maidan-will-be-released-next-year-127476665.html

સરોજ ખાને દિવ્યા ખોસલાની સાથે ‘યાદ પિયા કી આને લગી..’ પર ડાન્સ કર્યો હતો


ડાન્સની મલ્લિકા સરોજ ખાનને નાનપણથી જ ડાન્સનો શોખ હતો. 71 વર્ષની ઉંમરમાં સરોજ ખાનનો કદાચ છેલ્લીવાર સ્ટેજ પર ડાન્સ કરતો એક વીડિયો દિવ્યા કુમાર ખોસલાએ શૅર કર્યો હતો. આ વીડિયોમાં દિવ્યા તથા સરોજ ખાને રીમિક્સ સોંગ ‘યાદ પિયા કી આને લગી’ પર ડાન્સ સ્ટેપ્સ કર્યાં હતાં. જોકે, ઉંમર હોવાને કારણે સરોજ ખાન યોગ્ય રીતે ડાન્સ કરી શક્યા નહોતાં.

માધુરી દીક્ષિતનું નામ જ્યારે પણ લેવામાં આવે ત્યારે તેના ગીતોની વાત અચૂકથી થાય છે. માધુરીની ફિલ્મ ‘તેઝાબ’નું ગીત ‘1, 2, 3...’ યાદ આવી જ જાય છે. આ ગીતની કોરિયોગ્રાફી સરોજ ખાને કરી હતી. માધુરીની કરિયરમાં સરોજ ખાનનું આગવું મહત્ત્વ રહ્યું છે. બંનેએ એકબીજાની સાથે અનેક હિટ સોંગ્સ પર કામ કર્યું હતું. જોકે, પહેલીવાર જ્યારે સરોજ ખાને માધુરી સાથે કામ કર્યું ત્યારે તેમને લાગતું હતું કે એક્ટ્રેસ ‘1, 2, 3...’ પર ડાન્સ કરી શકશે નહી

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/saroj-khan-felt-that-madhuri-could-not-dance-to-the-song-ek-do-teen-127473313.html

સરોજ ખાને 13 વર્ષની ઉંમરમાં 41 વર્ષના સોહનલાલ સાથે લગ્ન કર્યાં હતાં, અંગત જીવન ચર્ચાસ્પદ હતું


71 વર્ષની ઉંમરમાં સરોજ ખાનનું બીજી જુલાઈની રાત્રે મુંબઈમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. સરોજ ખાન બોલિવૂડમાં જાણીતા કોરિયોગ્રાફર હતાં. તેમણે તેમની કરિયરમાં 2000થી વધુ ગીતો કોરિયોગ્રાફ કર્યાં હતાં. સરોજ ખાનનું અંગત જીવન ઘણું જ ચર્ચાસ્પદ રહ્યું હતું. સરોજ ખાને માત્ર 13 વર્ષની ઉંમરમાં 41 વર્ષીય સોહનલાલ સાથે લગ્ન કર્યાં હતાં.

મુંબઈમાં જન્મ
સરોજ ખાનનો જન્મ 22 નવેમ્બર, 1948ના રોજ મુંબઈમાં થયો હતો. નાનપણમ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/saroj-khan-was-married-to-41-year-old-sohanlal-at-the-age-of-13-personal-life-was-controversial-127473344.html

નાની દીકરી સુકૈનાએ કહ્યું, ‘તે માતા તથા પિતા બંનેનો રોલ નિભાવતા, પુરુષની જેમ ઘરની તમામ જવાબદારી ઉઠાવી હતી’


બીજી જુલાઈના રોજ બોલિવૂડના દિગ્ગજ કોરિયોગ્રાફર સરોજ ખાનનું નિધન થયું હતું. 71 વર્ષની ઉંમરમાં તેમણે હાર્ટ અટેક આવવાને કારણે અવસાન થયું હતું. સરોજ ખાનના નિધનથી બોલિવૂડને આંચકો લાગ્યો છે. તેમણે અહીંયા 41 વર્ષ સુધી કામ કર્યું હતું. આ સમય દરમિયાન તેમણે જીવનમાં અનેક ચઢાવ-ઊતાર જોયા હતાં. સરોજ ખાનની જર્ની પર તેમની નાની દીકરી સુકૈનાએ એક ઈન્ટરવ્યૂમાં વાત કરી હતી.

દીકરીએ માતાને યાદ કરી
પિંકવિલ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/she-took-on-all-the-responsibilities-of-the-house-like-a-man-playing-the-role-of-both-mother-and-father-said-sukaina-the-youngest-daughter-of-saroj-khan-127473552.html

‘સરોજ ખાન બહારથી બહુ જ કડક હતાં પરંતુ અંદરથી એટલાં જ નરમ દિલના હતાં’


બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું બીજી જુલાઈએ મોડી રાત્રે મુંબઈમાં નિધન થયું હતું. ડાન્સ રિયાલિટી શો ‘બૂગી વૂગી’માં જજ તરીકે જોવા મળ્યાં હતાં. આ શોના બીજા જજ નવાદે જાફરી સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાત કરી હતી.

ઉપરથી કડક ને અંદરથી નરમ દિલ હતાં
‘સરોજજીએ નાની ઉંમરમાં ડાન્સ કરવાનું શરૂ કરી દીધઉં હતું. મારા પિતાને કારણે અમારી વચ્ચે પારિવારિક સંબંધો હતાં. કોરિયોગ્રાફર બન્યાં તે પહેલેથી મારા પિતા તેમને ઓળ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/television/news/saroj-khan-was-very-strict-but-just-as-soft-hearted-on-the-inside-127473544.html

‘તારક મહેતા’ના પ્રોડ્યૂસર અસિત મોદી કોરિયોગ્રાફર સરોજ ખાનને શ્રદ્ધાંજલિ આપવા ‘ડાન્સ સ્પેશિયલ એપિસોડ’ ફરી પ્રસારિત કરશે


કોરિયોગ્રાફર સરોજ ખાન આજે તો આપણી વચ્ચે નથી. જોકે, તેમની યાદો હંમેશાં આપણી સાથે રહેશે. સરોજ ખાને માત્ર બોલિવૂડમાં જ નહીં ટીવીમાં પણ તેઓ જોવા મળ્યાં હતાં. 2012માં ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સરોજ ખાને કેમિયો કર્યો હતો. શોના પ્રોડ્યૂસર અસિત મોદીના મતે, આ દરમિયાન તેમની તબિયત સારી નહોતી તેમ છતાંય તેઓ સેટ પર આવ્યા હતાં.

બે રાત સ્પેશિયલ એપિસોડનું શૂટિંગ કર્યું હતું
દિવ્ય ભાસ્કર

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/television/news/asit-modi-producer-of-taarak-mehta-ka-ooltah-chashmah-will-re-telecast-dance-special-episode-to-pay-homage-to-choreographer-saroj-khan-127473532.html

71ની ઉંમરમાં સરોજ ખાને ફિલ્મ ‘ટાઈગર ઓફ રાજસ્થાન’નું ગીત કોરિયોગ્રાફ કર્યું હતું


કોરિયોગ્રાફર સરોજ ખાનનું 71 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું. આ ઉંમરે પણ તેમણે ડાન્સ શીખવાનું બંધ નહોતું કર્યું. સરોજ ખાને નિધન પહેલાં એક પ્રાદેશિક ફિલ્મ ‘ટાઈગર ઓફ રાજસ્થાન’ના એક ગીતને કોરિયોગ્રાફ કર્યું હતું.

ફિલ્મના સેટ પર અરવિંદ કુમાર સાથે સરોજ ખાન

‘ઘૂમર’ ગીતની વાત કહી તો ચહેરાનો રંગ બદલાઈ ગયો
દિવ્ય ભાસ્કર સાથ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/at-the-age-of-71-saroj-khan-choreographed-the-song-for-the-film-tiger-of-rajasthan-127473497.html

સરોજ ખાને શ્રીદેવી, માધુરી સહિત આખા બોલિવૂડને ડાન્સ કરાવ્યો, પોતાના સ્ટેપ્સથી સુપરહિટ ગીતોમાં ચાર ચાંદ લગાવી દીધા


બોલિવૂડના ફેમસ ડાન્સ કોરિયોગ્રાફર સરોજ ખાને ઘણા સોન્ગમાં ચાર ચાંદ લગાવ્યા છે. શ્રીદેવીનાં ‘હવા હવાઈ’ સોન્ગથી લઇને માધુરીના ‘ધક-ધક કરને લગા’ સુધી સરોજ ખાને પોતાના સ્ટેપ્સથી લોકોને પણ ઝૂમવા માટે મજબૂર કરી દીધા. પોતાના 50 વર્ષના કરિયરમાં સરોજે આશરે 2000 સોન્ગને કોરિયોગ્રાફ કર્યા છે, જેમાંથી અમુક બ્લોકબસ્ટર સોન્ગના સ્ટેપ્સ આજે પણ લોકોના દિલમાં વસી ગયા છે. ફેમસ સોન્ગમાં સરોજ ખાને કરેલી કોરિયોગ્રાફી પર

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/sridevi-madhuri-and-many-actors-follows-saroj-khans-steps-in-bollywood-see-her-best-choreography-in-superhit-songs-127473491.html

સરોજ ખાને જીતેન્દ્રની લાંબી ઉંમર માટે દુઆ માગી હતી, અંતિમ વાતચીતમાં યાદગાર કિસ્સા કહ્યાં હતાં


બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાન હવે આ દુનિયામાં નથી. તેમના નિધન પહેલાં દિવ્ય ભાસ્કરે છ એપ્રિલે તેમની સાથે છેલ્લીવાર વાત કરી હતી. સાત એપ્રિલે જીતેન્દ્રનો બર્થડે હતો. સરોજ ખાને જીતેન્દ્રના તમામ ગીતો કોરિયોગ્રાફ કર્યાં હતાં. તેમણે જીતેન્દ્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે વાતચીતમાં જીતેન્દ્રના જીવનના રસપ્રદ કિસ્સા સંભળાવ્યા હતાં.

જીતેન્દ્ર પહેલાં સેલેબ વિદ્યાર્થી હતાં
‘હું ઈન્ડસ્ટ્રીમાં નવી નવી આ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/saroj-khan-last-interview-talked-about-actor-127473450.html

સરોજ ખાને એક્ટર સુશાંત સિંહ રાજપૂત માટે અંતિમ ઈન્સ્ટા પોસ્ટ કરી હતી, ઈમોશનલ મેસેજથી દુઃખ પ્રગટ કર્યું હતું


બોલિવૂડના દિગ્ગજ કોરિયોગ્રાફર સરોજ ખાનનું બીજી જુલાઈની રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. તેઓ 71 વર્ષના હતાં. તેમણે 14 જૂનના રોજ અંતિમ પોસ્ટ સુશાંત સિંહ રાજપૂતના અવસાન સમયે કરી હતી. તેમણે સુશાંતના આકસ્મિક નિધન પર દુઃખ પ્રગટ કર્યું હતું.

સુશાંતને લખેલી પોસ્ટમાં સરોજે લખ્યું હતું, ‘સુશાંત સિંહ રાજપૂત, મેં ક્યારેય તમારી સાથે કામ કર્યું નથી પરંતુ આપણી મુલાકાત અનેકવાર થઈ હતી. તમારા જીવ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/saroj-khan-posted-the-final-insta-post-for-actor-sushant-singh-rajput-expressing-grief-over-the-emotional-message-127473296.html

જ્યારે સરોજ ખાને કાસ્ટિંગ કાઉચને લઈ કહ્યું હતું, ઈન્ડસ્ટ્રીને કંઈ ના કહો, તે આપણાં મા-બાપ સમાન છે


સરોજ ખાન હવે આપણી વચ્ચે નથી. સરોજ ખાનનું અંગત તથા પ્રોફેશનલ જીવન અનેક ચઢાવ-ઊતાર આવ્યા છે. તેમણે 13 વર્ષની ઉંમરમાં 41 વર્ષના સોહનલાલ સાથે લગ્ન કર્યા હતાં. આટલું જ નહીં સોહનલાલ પરિણીત હતાં અને ચાર બાળકોના પિતા હતાં. જોકે, લગ્ન સમયે સરોજ ખાનને આ વાતની જાણ નહોતી. લગ્નના થોડાં સમય બાદ જ બંને અલગ થઈ ગયા હતાં.

2016માં સલમાન પર આક્ષેપ મૂક્યો હતો
સરોજ ખાન એકવાર સલમાન ખાન સાથે એક દર્દીને લઈ વાત કરવા માગતા હતાં. તેમણે પોતાના સાથીને કહ્યું હતું કે

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/late-saroj-khan-life-and-controversy-127473422.html

કાજોલ, જૂહી સહિત ઘણી એક્ટ્રેસને સરોજ ખાનનો ઠપકો પડ્યો છે, કરીનાને ગુસ્સામાં કહ્યું હતું, ‘એ લડકી કમર હિલા’


બોલિવૂડના ફેમસ ડાન્સ કોરિયોગ્રાફર સરોજ ખાને મુંબઈની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા છે. સરોજ ઘણા દિવસથી હોસ્પિટલમાં દાખલ હતાં. કાર્ડિયાક અરેસ્ટ આવવાને લીધે તેમનું મૃત્યુ થયું છે. કોરિયોગ્રાફર સરોજે પોતના બોલિવૂડ કરિયરમાં ઘણા સ્ટાર્સને પોતાના ઈશારે ડાન્સ કરાવ્યો છે. તેઓ પોતાની કડકાઈને લીધે પણ ઘણીવાર ચર્ચામાં રહ્યા છે. કરીના કપૂર હોય કે જૂહી ચાવલા એમ દરેક સેલિબ્રિટી માસ્ટરજીનો ઠપકો સાંભળી ચૂક્યા છ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/many-actresses-including-kajol-and-juhi-have-been-reprimanded-by-saroj-khan-had-said-angrily-to-kareena-aye-ladki-kamar-hila-127473408.html

જ્યારે સરોજ ખાનને કામ નહોતું મળતું ત્યારે સલમાન ખાન મદદ માટે આગળ આવ્યો હતો


કોરિયોગ્રાફર સરોજ ખાન હવે આ દુનિયામાં નથી. 71 વર્ષની ઉંમરમાં કાર્ડિયક અરેસ્ટને કારણે નિધન થયું હતું. સરોજ ખાનનું ફિલ્મી કરિયર શાનદાર રહ્યું છે. 40 વર્ષા કરિયરમાં બે હજારથી વધુ ગીતો કોરિયોગ્રાફ કર્યાં હતાં. જોકે, છેલ્લાં બે વર્ષથી તેમની પાસે કામ નહોતું. માર્ચ, 2019માં ચર્ચા હતી કે તેમને કામ મળતું નથી અને તેઓ ક્લાસિકલ ડાન્સ શીખવીને ગુજરાન ચલાવે છે.

સલમાને મદદ કરી હતી
સરોજ ખાનને કામ નથી મળતું તે ન્યૂઝ સામે આવતા સલમાન ખ

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/when-saroj-khan-could-not-find-work-salman-khan-came-forward-to-help-127473401.html

સરોજ ખાન સિને ડાન્સર્સ અસોસિએશનનો ચહેરો હતાં, વૃદ્ધોને પેન્શન અને દીકરીઓને મફત શિક્ષા આપવાનો સંકલ્પ લીધો હતો


લાંબા સમયથી સિને ડાન્સર્સ અસોસિએશન(CDA)માટે સેવા આપી રહેલા કોરિયોગ્રાફર સરોજ ખાન થોડા સમય પહેલાં જ આ સંસ્થાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યાં હતાં. અસોસિએશનના અધ્યક્ષ નિલેશ પરાડકરે સરોજ ખાનના જોડાયા પછી કહ્યું હતું કે, તેમનો સાથે અમને વધારે મજબૂત અને યોગ્ય બનાવશે. ત્યારબાદ સરોજ ખાને સંકલ્પ લીધો હતો કે, તેઓ ડાન્સર્સની દીકરીઓને મફતમાં શિક્ષા અપાવશે.

હવે મૂળ તરફ પાછા જવાનો સમય આવી ગયો છે
સરો

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/saroj-khan-became-the-brand-ambassador-of-the-cine-dancers-organization-worked-tirelessly-to-provide-free-education-to-the-daughters-of-the-members-127473311.html

અમિતાભે લખ્યું, હાથ જોડાયેલા છે પણ મન અશાંત, માધુરીએ કહ્યું, મેં મારા મિત્ર તથા ગુરુ ગુમાવ્યા


બોલિવૂડ માટે ગુરુવાર (બીજી જુલાઈ)ની રાત એક ખરાબ સમાચાર લઈને આવી. કોરિયોગ્રાફર સરોજ ખાનનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. તેઓ છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતાં. તેમના નિધન પર બોલિવૂડ સેલેબ્સે શોક પ્રગટ કર્યો હતો. અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને કહ્યું હતું કે પ્રાર્થના. હાથ જોડાયેલા છે પરંતુ મન અશાંત છે.

ત્રણ વર્ષની ઉંમરમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ બન્યા હતાં
સરોજ ખાને 3 વર્ષની ઉંમરમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામની શરૂઆત કરી હતી. ત્ય

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/saroj-khan-death-bollywood-celebs-mourns-127473280.html

સરોજ ખાનનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન, મલાડના કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક


બોલિવૂડ કોરિયોગ્રાફર સરોજ ખાનનું 71 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. કાર્ડિયાક અરેસ્ટને કારણે સરોજ ખાનનું મૃત્યુ બાંદ્રાની ગુરુ નાનક હોસ્પિટલમાં શુક્રવારે રાત્રે 1:52 વાગ્યે થયું. સરોજ ખાન 17 જૂનથી હોસ્પિટલમાં એડમિટ હતા. શ્વાસ લેવામાં તકલીફ પડતા સરોજ ખાનને દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સરોજ ખાન ડાયાબિટીઝ અને તેની સંબંધિત બીમારીથી પીડિત હતા.તેમના પાર્થિવ શરીરને રાત્રે જ પરિવારને સોંપી દે

#[...]

Click here to Read full Details Sources @ https://www.divyabhaskar.co.in/entertainment/bollywood/news/choreographer-saroj-khan-dies-at-71-due-to-cardiac-arrest-127473119.html
divyabhaskar.co.in Entertainment https://www.divyabhaskar.co.in/rss-feed/12042/
divyabhaskar.co.in Entertainment
Contents shared By educratsweb.com


RELATED POST
We would love to hear your thoughts, concerns or problems with anything so we can improve our website educratsweb.com ! visit https://forms.gle/jDz4fFqXuvSfQmUC9 and submit your valuable feedback.
Save this page as PDF | Recommend to your Friends

http://educratsweb(dot)com http://www.educratsweb.com/rss.php?id=237 http://educratsweb.com educratsweb.com educratsweb